નવી દિલ્હી, તા.19: કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાને અદાલતે મોટો ઝટકો આપ્યો છે અને તેમને દશેરાનો દિવસ પણ જેલમાં જ ગાળવો પડશે. કોર્ટે તેમની ન્યાયિક હિરાસત બે દિવસ માટે લંબાવી દીધી છે. સીજેપીએ પોલીસ અને પ્રશાસન ઈરાદાપૂર્વક બન્નેની ગેરકાનૂની ધરપકડને લંબાવી રહ્યાં....