• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ફ્રાન્સ ભડકે બળે છે : પેરિસમાં 855ની ધરપકડ

ઠેકઠેકાણે હિંસક અથડામણો અને લૂંટફાટ : 8 લાખથી વધુ લોકો આંદોલનમાં જોડાયા હોવાનો દાવો

નવીદિલ્હી, તા.19: દુનિયાનાં અનેક દેશોની માફક ફ્રાન્સમાં પણ મોંઘવારી, શિક્ષણની ખસ્તા હાલત સહિતનાં મુદ્દા અને સંતોષ સામે લાખો લોકો માર્ગો ઉપર ઉતરી આવ્યા છે અને આ દરમિયાન ઠેકઠેકાણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. પેરિસમાં તોફાન, લૂંટફાટ સહિતનાં ઉપદ્રવમાં અત્યાર સુધીમાં 855 લોકોની....