• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ટાઈગર શ્રોફ પર ગોળીબારના ત્રણેય આરોપી પંદર કલાકમાં પકડાયા

હુમલો કરવા રૂા. 35 હજાર અને વિદેશમાં નોકરીની લાલચ અપાયેલી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : બૉલીવૂડના અભિનેતા ટાઈગર શ્રોફ પર રવિવારે સાંજે સાત વાગ્યે કરવામાં આવેલા ગોળીબાર પ્રકરણમાં મુંબઈ અને રાજસ્થાનની પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગના ત્રણ આરોપીની કોટા રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધા હતા. ગોળીબાર થયાના 15 કલાકમાં આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. આરોપીઓની નેપાળ ભાગવાની.....