81 વર્ષીય સિલ્વાએ ટ્રમ્પના સમર્થક બોલ્સોનારોને હાર આપી
બ્રાઝિલિયા, તા. 26 : બ્રાઝિલમાં 81 વર્ષીય લુઇસ ઇનાસિયો લૂલા દ સિલ્વાએ પ્રારંભિક દોરમાં પાછળ રહ્યા પછી અંતિમ દોરમાં મેદાન મારતાં ચોથીવાર પ્રમુખ પદની ચૂંટણી જીતી લીધી હતી. પહેલા દોરમાં પાછળ રહેલા લૂલાને 45 ટકા અને બોલ્સોનારોને 47 ટકા મત મળ્યા હતા. અંતિમ રાઉન્ડ બાદ બોલ્સોનારોને 5.98 કરોડ એટલે કે 48 ટકા....