• બુધવાર, 12 માર્ચ, 2025

સેમિ કન્ડક્ટર અને ટેક્નૉલૉજી ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા ગુજરાત સરકાર તાઈવાનમાં કચેરી શરૂ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 9 : છેલ્લા બે વર્ષમાં તાઇવાન અને અન્ય પ્રદેશોમાંથી મહત્ત્વના વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગના ખેલાડીઓને સફળતાપૂર્વક આકર્ષિત કર્યા બાદ ગુજરાત સરકાર હવે સેમિકન્ડક્ટર અને અન્ય ટેક ક્ષેત્રોમાં વધારાનું રોકાણ આકર્ષવા માટે તાઇવાનની રાજધાની તાઇપેઇ શહેરમાં ગુજરાત ડેસ્કની સ્થાપના કરીને સૌપ્રથમ વિદેશી….