અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,
તા.15 ઃ સોનાના ભાવમાં મજબૂત સ્થિતિ રહી હતી. સલામત રોકાણની
માગને લીધે બજારમાં ભાવ 3200 ડોલર ઉપર સ્થિર થઇ ગયા છે. સોમવારે 3245 ડોલરનું નવું ટોપ બન્યા પછી ભાવ 3221 ડોલરના સ્તરે રનીંગ હતા. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનમાં 90 દિવસના વિરામનું એલાન થયું એ પછી બજાર…..