નવી દિલ્હી, તા. 9 : બ્રિટન સાથેના મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએ) પ્રત્યે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી છે. એફટીએ અંતર્ગત આયાત ડ્યુટી ઘટાડીને 10 ટકા કરવાનો ઉદ્દેશ છે. કંપનીઓ વધુ વિગતોની રાહ જોઈ રહી છે અને તેમને ડર છે કે ચર્ચા હેઠળના અન્ય વેપાર કરારોમાં પણ ઓછા.....