• મંગળવાર, 15 જુલાઈ, 2025

મે મહિનામાં હોલસેલ ફુગાવો ઘટીને 14 માસના નીચલા સ્તરે 0.39 ટકા

શાકભાજી, કાંદા અને કઠોળના ભાવમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : મે મહિનામાં દેશનો હોલસેલ ફુગાવો ઘટીને 14 માસના નીચલા સ્તરે 0.39 ટકા થયો હોવાનું આજે આંકડા મંત્રાલયે જાહેર કર્યું હતું. ગત વર્ષે સમાનગાળામાં હોલસેલ ફુગાવો 0.85 ટકા આવ્યો હતો. શાકભાજી, કાંદા અને કઠોળ જેવી રસોડામાં દૈનિક ધોરણે વપરાતા કાચા ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ