મુંબઈ, તા. 4 (એજન્સીસ) : ભારતીય ટેક્સ્ટાઈલ - ક્લોધિંગ નિકાસકારો એક બાજુ યુરોપમાં નવા ગ્રાહકો શોધી રહ્યા છે અને બીજી બાજુ યુએસના 50 ટકા ટેરિફની અસરને ઓછી કરવા ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અૉગસ્ટમાં ભારત પરના ટેરિફ બમણા કરી 50 ટકા કર્યા…..