• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

એનએસઈએ સેબી સાથે સમાધાન કરવા રૂા.1300 કરોડ બાજુ પર કાઢી રાખ્યા

આઈપીઓને સત્વરે મંજૂરી મળે તે માટે સેબી સાથે સેટલમેન્ટ કરશે એનએસઈ

નવી દિલ્હી, તા. 5 (એજન્સીસ): માર્કેટ નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે ચાલી રહેલી નિયામકી બાબતોનો નિવેડો લાવવા માટે નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)એ આશરે રૂા.1300 કરોડના ભંડોળની જોગવાઈ કરી છે. આ જોગવાઈ થવાથી આશરે સાત વર્ષથી ચાલી…..