જીએસટી દરમાં થયેલી કપાતથી આ ક્ષેત્રને ટેકો મળ્યો
નવી દિલ્હી, તા.
6 (એજન્સીસ): દેશમાં સર્વિસીસ ક્ષેત્રનો પીએમઆઈ અૉક્ટોબરમાં ઘટીને 58.9 અંક થયો હતો
જે સપ્ટેમ્બર માસમાં 60.9 અંક હતો. આમ, અૉક્ટોબરમાં સર્વિસીસ પીએમઆઈ મે મહિના બાદ સૌથી
ઓછો નોંધાયો છે. જોકે, તે 50 અંકથી ઉપર હોવાથી તેનો વિકાસ થયો છે માત્ર, તેમાં સામાન્ય
ઘટાડો નોંધાયો હોવાનું…..