• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

જીએસટી પ્રલાણીમાં વ્યાપક સુધારા હેઠળ ઝડપી રજિસ્ટ્રેશન અને અૉટોમેટિક રિફન્ડ મળશે

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર તેના આગામી ફાઇનાન્સ બિલ 2026માં જીએસટીના કાયદામાં સુધારો કરે તેવી ધારણા છે. દેશમાં વેપારધંધાની સરળતા વધે અને નાણાકીય પ્રવાહિતા સુધરે તે માટે આ સુધારણા કરવામાં આવશે. સરકાર ફાસ્ટ્રેક જીએસટી રજિસ્ટ્રેશન અને અૉટોમેટિક 90 ટકા રિફંડ જે ઇન્વર્ટેડ ડયૂટી…..