• સોમવાર, 08 જૂન, 2026

સુઝલોન એનર્જીએ લોન્ચ કર્યું `સુઝલોન 2.0'

નાણાવર્ષ 2031 સુધીમાં એયુએમ ચાર ગણી વધારીને 70 ગીગાવૉટ કરવાનું લક્ષ્ય 

મુંબઈ, તા. 7 : ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર સુઝલોન એનર્જીએ તેના પરિવર્તનના આગામી તબક્કા `સુઝલોન 2.0'ની જાહેરાત કરી છે. આ વ્યૂહરચના હેઠળ કંપની માત્ર પવન ઊર્જા (વિન્ડ પાવર)......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ