• શનિવાર, 04 મે, 2024

મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 317 ઉમેદવાર પાત્ર

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં 11 લોકસભા મતદારસંઘમાં સાતમી મેએ યોજાનારી ચૂંટણી માટે 317 ઉમેદવારોના ઉમેદવારીપત્રક તપાસ બાદ યોગ્ય હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે, જ્યારે 44 ઉમેદવારોના ઉમેદવારીપત્રક અયોગ્ય જાહેર કરાયા છે. રાજ્ય ચૂંટણી કાર્યાલયના એક સર્ક્યુલર મુજબ રાયગઢમાં 21, બારામતીમાં...