• શનિવાર, 04 મે, 2024

સિલ્વર મ્ચુચ્યુઅલ ફંડમાં એક મહિનામાં 13.72 ટકા વળતર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : છેલ્લે કેટલાક સમયથી પ્રતિકૂળ જીયો પોલિટિકલ પરિસ્થિતિને પગલે વિશ્વસ્તરે સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 74,000ના લેવલે પહોંચી ગયા છે, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂા. 84,000ના સ્તરે પહોંચી...