• રવિવાર, 05 મે, 2024

હાઈ કોર્ટે ફિરોઝ લાકડાવાલા અને પત્ની વિરુદ્ધ જારી કરાયેલા એલઓસીને ફગાવી દીધો

મુંબઈ, તા. 24 : બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે ફિરોઝ લાકડાવાલાના પિતાને સંડોવતા ખંડાલા જમીન હડપના કેસ સંબંધમાં સ્વર્ગસ્થ બીલ્ડર યુસુફ લાકડાવાલાના પુત્ર ફિરોઝ લાકડાવાલા અને તેની પત્ની નૂરી લાકડાવાલા સામે જારી લુકઆઉટ પરિપત્ર...