અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : મુંબઈ મહાપાલિકાએ ઉનાળાની રજાઓ દરમિયાન પોતાના 10 સ્વિમિંગ પૂલમાં તરવા માટેનું પ્રશિક્ષણ આપવા 21 દિવસના પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પહેલું સત્ર બીજી મેથી શરૂ થશે. એ માટેનું અૉનલાઈન રજિસ્ટ્રેશન 24મી એપ્રિલથી...