• શનિવાર, 04 મે, 2024

પરીક્ષાનાં પરિણામો માટે હવે રાહ નહીં જોવી પડે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (યુસીજી) દેશની તમામ યુનિવર્સિટીને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં આખા વર્ષનો કાર્યક્રમ ઘોષિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં આખા વર્ષ દરમિયાન થનારી પરીક્ષા સહિત તમામ ગતિવિધિઓની તારીખ જાહેર કરવાનો આદેશ...