• શનિવાર, 04 મે, 2024

મુલુંડના રહેવાસીઓ માટે 100 ટકા ટોલ માફી બન્યો ચૂંટણીનો મુદ્દો

સમસ્યા હલ થાય તો `નોટા'નું શત્ર ઉગામવાની ધમકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મતદારો ચૂંટણી વખતે મત માગવા આવતા ઉમેદવારો સમક્ષ પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરતા હોય છે. મુલુંડ (પૂર્વ)ના હરિ ઓમ નગરના રહેવાસીઓ પણ કેટલાંય વર્ષોથી પોતાની સમસ્યા લોકપ્રતિનિધિઓ અને સરકાર સમક્ષ રજૂ કરી....