• શનિવાર, 04 મે, 2024

હાજરીનો  પુરાવો આપ્યા છતાં ઝીરો માર્ક

45 વર્ષના કાર્ડિયોલૉજિસ્ટે આપી હતી પરીક્ષા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 :  મુંબઈ યુનિવર્સિટીના છબરડા યથાવત્ છે. તે સિવિલ પ્રૉસિજર કોડમાં તેના પાંચમા સેમેસ્ટરના પેપર માટે વિદ્યાર્થીને ગેરહાજર ચિન્હિત કરે છે અને હાજરીના પુરાવા પ્રદાન કર્યા પછી પણ તેને તાજી માર્કશીટમાં શૂન્ય માર્ક આપે છે. અન્ય તમામ વિષયોમાં વિદ્યાર્થીએ....