• શનિવાર, 04 મે, 2024

મલાડમાં સેપ્ટિક ટેન્કમાં પડવાથી બે મજૂરોનાં મોત

મુંબઈ, તા. 24 (પીટીઆઇ) : મલાડ (પૂર્વ)ના અન્ડર કન્સ્ટ્રક્શન ઇમારતના એક 40 ફૂટ ઊંડા સેપ્ટિક ટેન્કમાં પડી જવાને કારણે બે મજૂરોનાં મોત નીપજ્યાં હતાં તો ત્રીજાની હાલત ગંભીર છે. ઘટના રાની સતિ માર્ગ પર આવેલા રાહેજા ટાવર્સમાં બપોરે 3.30 વાગે...