અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : મીરા-ભાયંદર પાલિકા દ્વારા તાજેતરમાં પાણી પર કરવેરો લાદવામાં આવ્યો છે. મનપાએ મિલકત વેરાના નવા બિલમાં પાણી વેરો લાદતાં વિરોધ શરૂ થઈ ગયો છે. શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે આ મુદ્દે મનપાના આયુક્ત સંજય કાટકરને...