• રવિવાર, 05 મે, 2024

બનાવટી ચેક દ્વારા શિક્ષણ વિભાગના 47 લાખ રૂપિયાની ઉચાપત

મુંબઈ, તા. 25 : બનાવટી ચેક અને સહીનો ઉપયોગ કરીને મહારાષ્ટ્ર રાજ્ય શાળા શિક્ષણ અને રમતગમત વિભાગના બૅન્ક ખાતામાંથી 47 લાખ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે. સંદર્ભે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. શાળા શિક્ષણ અને રમતગમત વિભાગનું કાર્યાલય મંત્રાલયમાં...