• રવિવાર, 05 મે, 2024

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિન્ક-ટેન્ક શરૂ કરશે 

મુંબઈ, તા. 25 : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિન્ક-ટેન્ક સ્થાપવાના અંતિમ તબક્કામાં છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી નવીન સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ભારત નહીં, પરંતુ `ગ્લોબલ સાઉથ' માટે સંશોધન કરવાનો છે. થિન્ક-ટેન્કને અદાણી ગ્રુપથી સ્વતંત્ર રાખવામાં આવશે, તેનું પોતાનું ગવર્નન્સ સ્ટ્રક્ચર અને બોર્ડ અૉફ ડિરેક્ટર્સ રહેશે. જોકે, હજી સુધી તેની સત્તાવાર જાહેરાત...