• રવિવાર, 05 મે, 2024

આગામી ત્રણ વર્ષમાં હાર્બર લાઈનનું બોરીવલી સુધી વિસ્તરણ

મુંબઈ, તા. 25 : હાર્બર રેલવે દ્વારા સીએસએમટીથી બોરીવલી રૂટનું કામ કાચબાગતિથી ચાલી રહ્યું હોવાની ટીકા થઈ રહી છે, પરંતુ હવે પશ્ચિમ રેલવેએ પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે, એવો દાવો કર્યો છે. પ્રોજેક્ટમાં જમીનની તાંત્રિક તપાસણી, ડ્રૉન સર્વેક્ષણ, અવરોધ રૂપ...