• રવિવાર, 05 મે, 2024

ધારાવી રિડેવલપમેન્ટમાં બેસ્ટના બે બસ ડેપોની જગ્યાનો થશે ઉપયોગ

પાંચ વર્ષ સુધી ધારાવી અને કાળા કિલ્લા ડેપો માટે બેસ્ટ દ્વારા વૈકલ્પિક જગ્યા શોધવી પડશે

મુંબઈ, તા. 25 : ધારાવી રિડેવલપમેન્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બેસ્ટનો ધારાવી ડેપો અને કાળા કિલ્લા ડેપોની જગ્યાનો પણ ઉપયોગ થવાનો છે. સંદર્ભે બુધવારે બેસ્ટ અને ધારાવી રિડેવલપમેન્ટ કરનારી અદાણી કંપનીના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો થઈ હતી. વખતે બન્ને ડેપોની જગ્યાનો પણ ઉપયોગ કરવા સંદર્ભે ચર્ચાઓ થઈ હતી. રિડેવલપમેન્ટ...