• રવિવાર, 05 મે, 2024

એન્ટોપ હિલમાં આગને કારણે એક વૃદ્ધનું મોત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 :  બુધવારે રાત્રે એન્ટોપ હિલની જય મહારાષ્ટ્ર નગરમાં આગ લાગી હતી. જેને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. તેમ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત...