મુંબઈ, તા. 25 : 2000 મેટ્રિક ટનનો કમાન (આર્ક) પુલ જે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું એક મહત્ત્વપૂર્ણ ઘટક છે તે બુધવારે બપોરે 12.30 કલાકે મઝગાંવ ડૉકના ન્હાવા યુનિટથી રવાના થયું હતું. 26 એપ્રિલથી સવારે અથવા 27 એપ્રિલના આ પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવાની યોજના છે. હવામાનની સ્થિતિ જો 26...