• રવિવાર, 05 મે, 2024

ભૂમિગત મેટ્રોનો પહેલો તબક્કો જુલાઈમાં શરૂ થશે

મુંબઈ, તા. 25 : કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ, મુંબઈની પ્રથમ ભૂમિગત મેટ્રો રેલવેનું કામ ઝડપી ગતિથી થઈ રહ્યંy છે. અન્ડરગ્રાઉન્ડ મેટ્રોના સીપ્ઝથી બાન્દ્રા સુધીના પહેલા તબક્કાના ટ્રાયલ રનનું પરીક્ષણ મે મહિનાની આખર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ટ્રાયલ રનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય દરજ્જાની સ્વતંત્ર સંસ્થાઓના માધ્યમથી મેટ્રો લાઈન અને ઉપકરણોની તપાસ કરાવવામાં આવશે. ઈન્ડિપેન્ડન્ટ સેફ્ટી અસેસર...