ભારતમાં 10,000 તો ચીનમાં 90,000 થિયેટર છે : ફિલ્મને જલદી ઓટીટી પર રિલીઝ કરીને નિર્માતાઓ પોતાના બિઝનેસનો ઘડો લાડવો કરે છે
મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : આમિર ખાને કહ્યું હતું કે, ભારતીય ફિલ્મો જોવાનો શોખિન છે એમ કહેવામાં આવે છે, પણ અમેરિકા તથા ચીનની સરખામણીમાં ભારતમાં થિયેટરોની સંખ્યા ઘણી ઓછી છે. જિઓ વર્લ્ડ કન્વેકશન સેન્ટરમાં આયોજિત પ્રથમ વર્લ્ડ અૉડિયો વિઝ્Îુઅલ ઍન્ડ એન્ટરટેઇન્ટમેન્ટ સમિટ.....