• શનિવાર, 07 જૂન, 2025

નાગાર્જુનના પુત્ર અખિલે જૈનબ રાવદજી સાથે લગ્ન કર્યાં

દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુ અક્કિનેનીના નાના પુત્ર અખિલે જૈનબ રાવદજી સાથે લગ્ન કર્યા છે. નવદંપતીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અખિલ અને જૈનબની સગાઈ ગત 26મી નવેમ્બરે થઈ હતી. આ બંને ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતાં. તેમની સગાઈમાં માત્ર પરિવારજનો...... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ