નવી દિલ્હી, તા.6 : કેનેડાનાં વડા પ્રધાન માર્ક કાર્નીએ આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને જી-7 સંમેલનમાં સામેલ થવાનું નિમંત્રણ પાઠવ્યું છે. મોદીએ સોશિયલ મીડિયા ઉપર આ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, તેમને માર્ક કાર્નીનો ફોન આવ્યો હતો અને તેમણે ભારતને જી-7નું....