અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મુંબઈ-નાસિક હાઈવે પર શહાપુર તાલુકાના ઉંબરમાળી ગામ પાસે ગુરુવારે બપોરના ઝાડીમાં પડેલી એક કારમાંથી ત્રણ યુવકના મૃતદેહ મળી આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નાસિકની દિશામાં સોમવારે મોડી રાત્રે કાર હાઈવેથી ઉતરી રસ્તાના કિનારે ઝાડ સાથે અથડાઈ નાળા પાસેની......