• રવિવાર, 08 જૂન, 2025

રેપોરેટમાં 0.5 ટકાનો ઘટાડો : ફુગાવો ધીમો પડવાની ધારણા

મુંબઈ, તા. 6 (એજન્સીસ) : રિઝર્વ બૅન્કે આજે રેપોરેટ 0.5 ટકા ઘટાડીને 5.50 ટકા કર્યો હતો. જોકે, સાથોસાથ નાણાનીતિનો અભિગમ અનુકૂળમાંથી બદલીને તટસ્થ કર્યો હતો જે ફુગાવા અને વિકાસની સમતુલા પ્રત્યે વધુ તટસ્થ અભિગમ સૂચવે છે. બેંકિંગ ઉદ્યોગને મસમોટો વેગ આપવામાં રિઝર્વ બૅન્કે શુક્રવારે કૅશ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ