મુંબઈ, તા. 6 : મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ સમિતિએ ગોરેગાંવ ખાતે પ્રથમ સરકારી મલ્ટિ સ્પેશિયાલિટી એનિમલ હૉસ્પિટલ બાંધવા માટે રૂપિયા 58 કરોડ મંજૂર કર્યા છે. આ હૉસ્પિટલ ગોરેગાંવ ખાતેની મુંબઈ વેટરીનરી કૉલેજના એક ભાગ એવા વેટરીનરી ક્લિનિકલ કૉમ્પ્લેક્સ ખાતેના આઉટ પેશન્ટ.....