• શનિવાર, 07 જૂન, 2025

ચાંદીમાં આક્રમક તેજી, ભાવ 13 વર્ષની ટોચ ઉપર

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 6 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ મક્કમ રહ્યો હતો. સોનું 3400 ડોલરનું લેવલ ક્રોસ કરી શક્યું નથી. જોકે બીજી તરફ ચાંદીના ભાવમાં મોટી તેજી થઇ જતા 13 વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 3364 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. જ્યારે ચાંદી 36.13 ડોલરના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ