નવી દિલ્હી, તા.6 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું હવે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નામકરણ થયું છે. બીસીસીઆઇ અને ઇસીબીએ આ નિર્ણય લીધો છે. અગાઉ બે ટીમ વચ્ચે જ્યારે ઇંગ્લેન્ડમાં આ સિરીઝ રમાતી ત્યારે તે પટૌડી ટ્રોફી તરીકે અને ભારતમાં રમાતી ત્યારે એન્થોની ડિ મેલો ટ્રોફી.....