• શનિવાર, 07 જૂન, 2025

પર્સ આંચકનારાનો પીછો કરવાના પ્રયાસમાં પતિ-પત્ની ચાલતી ટ્રેનમાંથી બહાર ફંગોળાયાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : કુર્લામાં આવેલા લોકમાન્ય ટિળક ટર્મિનસથી નાંદેડ જઈ રહેલી એક્સ્પ્રેસ ટ્રેનમાં બુધવારે રાત્રે અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. એક્સ્પ્રેસ ટ્રેન શરૂ થયા બાદ એક યુવક મહિલા પ્રવાસીનું પર્સ આંચકીને દોડવા લાગ્યો હતો ત્યારે મહિલા અને તેના પતિએ ચોરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ચોર ટ્રેનના દરવાજા સુધી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ