ઝી સિને એવૉર્ડ્સની એનટરટેઈનમેન્ટ સાંજે પાવર કપલ - સંગીતકાર મિથુન અને ગાયિકા પલક મુચ્છલે 60 સંગીતકારોના ભવ્ય સમૂહ સાથે લાઈવ મેડલી રજૂ કરીને રાજ કપૂર તથા નોજ કુમારને અંજલિ આપી હતી. મિથુને કહ્યું હતું કે, આ પરફોર્મન્સ શ્રદ્ધાંજલિ નથી પણ અંગત જર્ની છે. રાજ કપૂર અને મનોજ કુમાર ફક્ત.....