અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : લોકલ ટ્રેન મુંબઈગરાઓની લાઇફલાઇન છે. નોકરી-ધંધા માટે લાખો લોકો ભીડ, ધક્કામુક્કી સહન કરીને પ્રવાસ કરે છે. જેમાં ઘણી વખત ગાળાગાળી અને કોઈક વાર મારામારીની ઘટનાઓ પણ બને છે. જેના અનેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જોકે, કેટલાક એવા વિડિયો.....