મીરા રોડ અને ભાયંદર વચ્ચે આજથી ત્રણ દિવસ બ્લૉક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : દહિસર-મીરા રોડ-ભાયંદર મેટ્રો લાઇન-9ના ગર્ડર લોન્ચ કરવા માટે પશ્ચિમ રેલવેના મીરા રોડ અને ભાયંદર સ્ટેશનો વચ્ચે તમામ લાઇનો પર મેજર બ્લૉક લેવામાં આવશે, જે સાતમી જૂન શનિવાર મધરાત બાદ 1.30થી 3.15 વાગ્યા સુધી 1.45 કલાકનો, એ જ પ્રમાણે આઠમી જૂન રવિવાર અને નવમી જૂન.....