• શનિવાર, 07 જૂન, 2025

મેહુલ ચોકસીનાં બૅન્ક અને ડિમેટ ખાતાઓને ટાંચ મારવા સેબીનો આદેશ

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : ગીતાંજલિ જેમ્સમાં ઈન્સાઈડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘનના કેસમાં કુલ 2.1 કરોડ રૂપિયાની લેણી નીકળતી રકમ હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોકસી પાસેથી વસૂલ કરવા તેના બૅન્કનાં ખાતાઓ અને શૅર્સ તથા મ્યુચ્યુઅલ ફંડના હોલ્ડિંગને ટાંચ મારવાનો આદેશ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ