• શનિવાર, 07 જૂન, 2025

કરોડપતિ પતિને કોર્ટે પત્નીને રૂા. પાંચ લાખને બદલે રૂા. એક કરોડ વળતર અપાવ્યું

મુંબઈ, તા. 6 (પીટીઆઇ) : મુંબઈની સેસન્સ કોર્ટે ઘરેલું હિંસાના કેસમાં મહિલાને પાંચ લાખને બદલે એક કરોડ રૂપિયા વળતર આપવાનો આદેશ શુક્રવારે આપ્યો હતો. પતિ કરોડપતિ હોવા છતાં તે પત્નીને પાંચ લાખ રૂપિયા જ વળતર આપતો હોવાનું ધ્યાનમાં આવતા કોર્ટે આ નિર્ણય લીધો હતો. માનસિક અને શારીરિક....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ