• શનિવાર, 07 જૂન, 2025

ઉઝબેકિસ્તાન અને જોર્ડન પહેલીવાર ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય

સિયોલ, તા. 6 : ઉઝબેકિસ્તાન અને જોર્ડન પહેલીવાર પુરુષ વિશ્વ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટ માટે ક્વોલીફાય થયા છે. જયારે દ. કોરિયાએ એશિયા ઝોનમાંથી સતત 11મી વખત ફીફા વર્લ્ડ કપમાં જગ્યા પાકી કરી છે. અબુધાબીમાં ઉઝબેકિસ્તાન અને સંયુક્ત અરબ અમિરાત ટીમનો મેચ ગોલરહિત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ