• રવિવાર, 08 જૂન, 2025

મસ્કે કહ્યું : ટ્રમ્પને હટાવી દો, ટ્રમ્પ : એલન પાગલ છે

વોશિંગ્ટન, તા. 6 : અમેરિકી સરકારમાંથી હટતાની સાથે એલન મસ્ક ખૂલીને ટ્રમ્પ સરકારનો વિરોધ કરવા માંડયા છે. ગઈકાલે ગુરુવારની રાત્રે થયેલી બેય નેતા વચ્ચેની દલીલ ભારે ઉગ્ર બનતાં મસ્કે ટ્રમ્પને પદથી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ