• સોમવાર, 09 જૂન, 2025

ઇંગ્લૅન્ડ વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં બુમરાહ પાસે ઇતિહાસ સર્જવાની તક

નવી દિલ્હી, તા. 8 : ટીમ ઇન્ડિયાના સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ પાસે ઇંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ દરમિયાન ઇતિહાસ રચવાનો મોકો છે. દુનિયાના નંબર વન ટેસ્ટ બોલર બુમરાહના દેખાવ પર તમામની નજર રહેશે. ઓસ્ટ્રેલિયામાં ઘાતક દેખાવ બાદ બુમરાહ હવે ઇંગ્લેન્ડમાં ત્રાટકવા.....

ઇ-પેપરના નવા શુલ્ક