અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 ; મુંબઈની લાઇફલાઇન ગણાતું વેસ્ટર્ન રેલવે સબર્બન નેટવર્ક તેની સૌથી મહત્ત્વાકાંક્ષી પરિવર્તન યાત્રાનો આરંભ કરી રહ્યું છે. દરરોજ 30 લાખ પ્રવાસીઓનું વહન કરતી વેસ્ટર્ન રેલવે એક મજબૂત રોડમેપ અમલમાં મૂકી રહ્યું છે. આ રોડમેપ મુંબઈ કેવી રીતે ઝડપી, સલામત અને વધુ કાર્યક્ષમતાથી......