અમેરિકાના નેશનલ ગાર્ડ તહેનાત
વોશિંગ્ટન તા.8 : અમેરિકાના લોસ એન્જલસ ખાતે છેલ્લા બે દિવસથી રમખાણો ફાટી નિકળ્યા છે. પ્રદર્શનકારીઓના નિશાને પોલીસ તથા ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ છે અને તેમના ઉપર ફટાકડાં, પથ્થર તથા પેટ્રોલ બોમ્બ ફેંકયા છે. શુક્રવારથી શરુ થયેલી હિંસાને કાબૂ કરવા પ્રમુખ ટ્રમ્પે....