• સોમવાર, 09 જૂન, 2025

આફ્રિકાની નજર બે દશક બાદ આઇસીસી ટ્રૉફી જીતવા પર

લંડન, તા. 8 : અહીંના ઐતિહાસિક લોર્ડસ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે તા. 11 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઇનલ મુકાબલો શરૂ થશે. દ. આફ્રિકા પાસે બે દશક બાદ આઇસીસી ટ્રોફી જીતવાની તક છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સતત બીજીવાર ડબ્લ્યૂટીસી ટ્રોફી કબજે કરવા મેદાનમાં....

ઇ-પેપરના નવા શુલ્ક