અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો દ્વારા દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે, પરંતુ તેમની સુરક્ષા માટે રેલવે વિભાગ પાસે પૂરતું માનવબળ નથી. રેલવેમાં અધિકારીઓ માટે 255 પદ મંજૂર થયાં છે પરંતુ 65 પદ (પચીસ ટકા) ખાલી છે. બીજી તરફ 4185 પોલીસ કર્મચારીઓના પદ મંજૂર....